Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્ર માસ (પિતૃમાસ) નિમિત્તે
જામનગર તા. ૯: જામનગરદશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચૈત્રમાસ (પિતૃમાસ) નિમિત્તે સમૂહ સમાધિ પૂજન તા. ૧ર/૪ ના રવિવારે સવારે ૯ વાગ્યે લાલવાડી, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પાણી માટેનો લોટો જ્ઞાતિજનોએ સાથે લાવવાનો રહેશે, જ્યારે પૂજાપાની તમામ સામગ્રી પૂજન સ્થળે આપવામાં આવશે. ત્યારપછી ૧૧-૩૦ વાગ્યે સમૂહ જ્ઞાતિભોજન રાખવામાં આવ્યું છે. જામનગરના દશનામ ગોસ્વામી જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા ભરત ડી. ગોસાઈ, જીતેેશ બી. ગોસાઈ તથા અરૂણ બી. ગોસાઈ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial