Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર ભાજપના અધ્યક્ષા બિનાબેન દ્વારા
જામનગર તા. રપઃ જામનગરના ભાજપના સંગઠન પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સાથે શહેર ભાજપના અધ્યક્ષા બિનાબેન કોઠારીએ વિચાર-વિમર્શ કર્યા પછી સોશિયલ મીડિયા સેલ, આઈ.ટી. સેલના સહઈન્ચાર્જની નિમણૂક કરી છે. જેમાં આઈ.ટી. સેલમાં વિમલભાઈ જોષી અને અમિતભાઈ મારૂ, સોશિયલ મીડિયા સેલમાં મિતપાલસિંહ રાયજાદા અને નમનભાઈ ઓઝા તથા મીડિયા સેલમાં નિકુલદાન ગઢવી અને રમેશભાઈ રૂપારેલનો સમાવેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial