Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના ખીલોસમાં આવતીકાલે સંતવાણી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

સદ્ગુરૂ શ્રી ભીમ સાહેબની ૫ૂણ્યતિથિએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: સદ્ગુરૂશ્રી ભીમ સાહેબની પૂણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૧પ-૪-ર૦ર૬ ના રોજ ભીમ સાહેબની જગ્યા, ખીલોસ, (વાયા ફલ્લા), તા.જિ. જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સવારે ૯ વાગ્યે ધ્વજા આરોહણ, સાંજે ૭ વાગ્યે મહાઆરતી, ૭.૩૦ વાગ્યાથી મહાપ્રસાદ, રાત્રે ૮ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર કરશનદાસ સાગઠીયા, હેમત પરમાર, મથુરભાઈ કણજારીયા અને હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા પોતાની કલા રજૂ કરશે. સર્વે શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમનો લાભ લેવા સાધુ મુળદાસ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh