Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસંત પંચમીથી વસંત ઋતુના આગમન સાથે દ્વારકાધીશજીને શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી સમયે ફુલડોલ ઉત્સવ સુધી ગાલના ભાગમાં પૂજારી દ્વારા અબીલ-ગુલાલથી શ્રીજીને ખેલાવવામાં આવી રહ્યાં છે. વસંત ઋતુથી લઈ ફાગણ હોળાષ્ટક સુધી ભગવાન દ્વારકાધીશને અબીલ-ગુલાલથી પૂજારી પરિવાર દ્વારા ખેલાવાતા હોય જેનો લાભ બન્ને આરતીમાં ઉપસ્થિત ભાવિકોને થાય છે. આગામી સપ્તાહમાં હોળાષ્ટક બેસવા સાથે શ્રીજી ફુલડોલ ઉત્સવ સુધી શ્વેત વાઘા અને અબીલ-ગુલાલની પોટલી તથા કેસુડાના રંગ ભરેલી પીચકારી સાથે સવાર-સાંજ આરતી સમયે ભાવિકો સંગ રંગે રંગાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial