Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં શાળા કમિટીના સભ્ય અતુલ પટવાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત બાળકો અને શિક્ષકોએ બનાવેલી કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું. મીઠાપુર ટાટા કેમિકલ્સના રીનોહાજ, વરિષ્ઠ અધિકારીઓ, આમંત્રિતો, કમિટીના સભ્યો, વાલીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial