૫ત્નીને પિયર તરફથી મળેલી સંપત્તિ પર પતિ કે સાસરીયા પક્ષનો અધિકાર નથીઃ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ.
જો ભાજપ સત્તામાં આવશે તો ચૂંટણી પછી ગેસ અને રોકડ લાભો બંધ કરી દેશેઃ મમતા બેનર્જી.
ભારતની ૧૯ વર્ષીય પેરા-તીરંદાજ શીતલ દેવીને વર્લ્ડ આર્ચરી દ્વારા 'પેરા આર્ચર ઓફ ધ યર-ર૦રપ' એવોર્ડ એનાયત કરાશે.
વિશ્વના નંબર-ર ટેનિસ ખેલાડી યાનિક સિનર મિયામી ઓપનમાં વિજેતા.
જામનગરનું ગૌરવ
નગરનાં ખ્યાતનામ તબીબનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યુ
કોંગ્રેસ દ્વારા ભાજપનાં શાસન પર તોહમતનામું
છત્તીસગઢઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં રૂપિયા પાંચ લાખ રૂપિયાનો ઈનામી નકસલી મુચાકી કૈલાશ ઠાર.
અરૂણાચલ પ્રદેશમાં મળી આવેલી પતંગિયાની એક દુર્લભ પ્રજાતિને આસામના પ્રસિદ્ધ ગાયક સ્વ. જુબિન ગર્ગનું નામ અપાયું.
વિશ્વની નંબર-૧ મહિલા ખેલાડી આર્યના સબાલેન્કા મિયામી ઓપનમાં વિજેતા, 'સનશાઈન ડબલ' જીતનારી વિશ્વની પાંચમી ખેલાડી બની.
૧૯ વર્ષિય કિમી એન્ટોનેલી ફોર્મ્યુલા-૧ ના ઈતિહાસમાં સૌથી યુવા ચેમ્પિયનશીપ લીડર બન્યો.
જિલ્લામાંથી ઝડપાયેલા શરાબનો જથ્થો નાશ કરવામાં આવ્યો
શ્રી બાલા હનુમાન મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન
ભારત માટે રાહતનાં સમાચાર
આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત
જયા પીએનજી લાઈન હોય ત્યાં લોકોએ પીએનજી કનેકશન ફરજિયાત લેવું પડશે. કેન્દ્ર સરકારનો નિર્ણય.
ગાયક જુબીન ગર્ગનું મોત અકસ્માત, કોઈ ષડ્યંત્ર નથીઃ સિંગાપુર કોર્ટ.
કોંગ્રેસને દિલ્હીમાં આવેલું રાષ્ટ્રીય મુખ્યાલય અને રાયસીના રોડ પર સ્થિત યુવા કોંગ્રેસની ઓફિસ ખાલી કરાવા ફાઈનલ નોટીસ અપાઈ.
પ્રયાગરાજના કુંભ મેળાથી ચર્ચામાં આવેલી મોનાલિસા ભોંસલેએ ડાયરેકટર સનોજ મિશ્રા પર શૂટિંગ દરમ્યાન યૌન ઉત્પીડન અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો.
જામનગરમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કવાયત
જામનગરમાં નવા કલેક્ટરની નિમણુંક
ગેરકાયદે ગેસ રિફિલીંગનું કૌભાંડ ઝડપાયું
જામનગરમાં રેન્જ આઈજી.નું આગમન
હાલારનાં બન્ને જિલ્લામાં આજે પણ પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઇવ
૩૧ માર્ચ, રજાના દિવસે પણ કામકાજ ચાલુ રહેશે
સગીરા પર દુષ્કર્મ કેસમાં ૨૦ વર્ષની સજા
જામનગરમાં મોળી રાત્રે અકસ્માત
ગુજરાત વિધાનસભામાં બિલ પાસ
જાણો ક્યારે ઉજવાશે જગત મંદિરમાં રામ નવમી
અભિનેત્રીની આસ્થા
ભારતમાં વર્ષ-ર૦ર૬ માં અત્યાર સુધીમાં ૧૭૦૯ કસ્ટોડિયલ મોત નોંધાયાઃ કેન્દ્ર સરકાર.
આઈપીએલની બે ટીમ આરસીબી રૂ।. ૧૬,૭૦૬ કરોડ અને રાજસ્થાન રોયલ્સ રૂ।. ૧પ,ર૯૭ કરોડમાં વેંચાઈ.
ફ્લેટમાં આગ
જામનગર જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ઘોષણા
જામનગર નજીક ચકચારી ફાયરિંગ પ્રકરણમાં આરોપીઓ ઝબ્બે:
જામનગર શહેર ભાજપ દ્વારા વિવિધ પદો પર નિમણૂક:
બર્નિગ ઈ-બાઇક:
જામનગરનાં વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલમાં મૂકવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અપીલ:
મહાકાય મગરનું રેસ્કયુ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માત: દંપતિ ખંડિત
દ્વારકાનાં જગત મંદિરમાં ચાંદીના આભૂષણ અર્પણ
એરફોર્સનું પ્લેન ક્રેશ
અમૂલ પાર્લરમાં ચોરી
કર્ણાટકઃ ઓનર કિલિંગ રોકવા માટે બિલ પસાર કરાયુ, હત્યા કેસમાં ન્યુનતમ પાંચ વર્ષની જેલ સજા.
યુપીએસસી હવે પ્રિલિમ્સ પછી આન્સર કી જાહેર કરશે.
યુદ્ધની અસરઃ ગેસના અભાવે મોરબીમાં અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ.
ખાડી યુદ્ધના કારણે ભારતનો જીડીપી ગ્રોથ ૪ ટકા સુધી ઘટી શકે છેઃ મૂડીઝ.
જો બે પુખ્ત વ્યક્તિઓ પરસ્પર સંમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધમાં રહે અને પછી લગ્ન ન થઈ શકે તો તે બળાત્કાર નથીઃ કોર્ટ.
બ્રેસ્ટ કેન્સરને લીધે હોલિવૂડની અભિનેત્રી કેરી એન ફલેમિંગનું પ૧ વર્ષની વયે નિધન.
close
Ank Bandh