ચિરવિદાય

જામનગરઃ જીતેન્દ્ર કૃષ્ણકુમાર ખંડેલવાલ તે શારદાબેનના પતિ, પ્રખરના પિતા તથા રમેશ ખંડેલવાલના ભત્રીજાનું તા. ૨૨ ના અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા તા. ૨૩ના બપોરે ૩ઃ૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ૨૭-પાર્ક કોલોની, સેન્ટ આન્સ સ્કૂલ સામે, જામનગરથી નીકળશે.

જામનગરઃ કંસારા અતુલભાઈ રણછોડદાસ પરમારના પત્ની મીનલબેન પરમાર (ઉ.વ.૪૯)નું તા. ૨૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧ ને ગુરૂવારના ભાઈઓ તથા બહેનો માટે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh