Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરીબોની રેંકડીઓ હટાવાય છેઃ શોપીંગ સેન્ટરોના નહીં!
જામજોધપુર તા. ૨૩: જામજોધપુર નગરપાલિકા દ્વારા મીની બસ સ્ટેન્ડ વિસ્તારમાં માત્ર ગરીબોની રેંકડીના દબાણો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે અમૂક દબાણો દૂર કરવામાં આવ્યા નથી. આ ભેદભાવભરી નીતિ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે તો આ પ્રવૃત્તિ સામે ઉપવાસ આંદોલન પણ શરૂ થયું છે.
અમૂક રેંકડીનં તો કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા ભાડુ પણ વસૂલવામાં આવે છે. ભાજપના નેતાના મનાતા શોપીંગ સેન્ટરો પર થયેલા દબાણો કેમ દૂર કરતા નથી! શા માટે ચીફ ઓફિસર આવા દબાણો દૂર કરતા નથી? નગરપાલિકાના આ પ્રમુખ પણ મૌન છે. તો ધારાસભ્યએ પણ કોઈ નિવેદન આપ્યું નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial