Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાટોત્સવ મહાપૂજા સહિતના કાર્યક્રમ સંપન્ન
'છોટીકાશી' જામનગરમાં ખંભાળિયા હાઈ-વે પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ૧ર મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, પૂ. ધર્મકુંવર સ્વામી, પૂ. ધર્મવિનય સ્વામી, પૂ. યોગવિજય સ્વામી, પૂ. ધર્મનિધિ સ્વામી સહિતના સંપ્રદાયના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં તથા સ્વા પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્ર. સ્વ. મહંત સ્વામીજીના પુણ્ય સ્મરણની નિશ્રામાં હરિભક્તોએ પાટોત્સવ મહાપૂજા, પાટોત્સવ સભા તથા અભિષેક સહ દર્શન સમાગમનો પુણ્ય લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial