Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ ઘેડમાં યુવાનને હાર્ટએટેક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના નવાગામ ઘેડમાં એક યુવાનને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ રૂપાપરા નામના બત્રીસ વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. આ બનાવ આજે સવારે બન્યો હતો ત્યારે યુવાનને હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં આ યુવાનનું મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh