Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના વતની તથા 'આપ'ના રાજ્ય પ્રમુખ
ખંભાળીયાના મૂળ વતની અને હાલ આમઆદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીના જન્મદિને કજુરડા વાડી શાળાના બાળકોને મિષ્ટાનનું ભોજન કરાવીને કાર્યકરો દ્વારા સેવાકાર્ય રૂપે ઉજવણી કરાઈ હતી. અગ્રણી ડો. કે.જે. ગઢવી, નારૂભાઈ ભાન તથા શાળાના સ્ટાફ તથા છાત્રો દ્વારા ઈશુદાન ગઢવીને શુભેચ્છા પાઠવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial