Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં દર મહિનાના ચોથા શુક્રવારે જાણીતા
જામનગર તા. ૨૩: રાજકોટની શિવ હોસ્પિટલના જાણીતા સિનિયર માઈક્રો એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન ડો. અમિષ સંઘવી જામનગરમાં દર મહિનાના ચોથા શુક્રવારે દર્દીઓને મળશે.
તા. ૨૭-૨-૨૬ના શુક્રવારે ઈમેજ પોઈન્ટ ડાયાગ્નોસ્ટિક, પહેલો માળ, અમરીશ કોમ્પ્લેકસ, જામનગરમાં બપોરે ૩ થી સાંજે ૬ સુધી તપાસ માટે આવશે.
જેઓ કમર તેમજ ડોકનો દુઃખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથ-પગની નસનો દુઃખાવો, મણકાના ફ્રેકચર તથા પેરાલિસીસ, સાયટિકા, મણકાના ફ્રેકચર અને મણકાના ટીબી, બાળકોના ખૂંધની તકલીફ માટે જામનગરમાં મળશે. અગાઉ અન્ય સ્થળે કરાવેલી સ્પાઈન સર્જરી અસફળ રહી હોય, તેઓએ સેકન્ડ ઓપિનિયન માટે ચોક્કસ મળવું. નામ લખાવવા માટે ૦૨૮૮-૨૬૭૩૩૮૮ તથા વધુ માહિતી માટે ૭૪૮૬૮ ૫૭૭૫૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial