Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ ફેબ્રુઆરી, શુક્રવાર અને મહા વદ પાંચમનું પંચાંગ

સુર્યોદયઃ ૦૭-૨૪ - સુર્યાસ્તઃ ૬-૩૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૫ :

તા. ૦૬-૦૨-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ હસ્ત,

યોગઃ ધૃતિ, કરણઃ કૌલવ

 

તા. ૦૬ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકિય બાબતે આવકમાં વધારો થાય. બચત કરવામાં સરળતા રહે. જુની ઉઘરાણીના  નાણા છુટા થવાથી રાહત રહે. ખર્ચમાં ઘટાડો થતો જાય. વ્યાવસાયિક બાબતે આપના માટે ન ધારેલી  સાનુકૂળતા-સફળતા મળી રહે. નોકરીયાતવર્ગને બઢતી-બદલીના કાર્યમાં પ્રગતિ જણાય.  મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહેતા આનંદ અનુભવો.

બાળકની રાશિઃ કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh