Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૬ માર્ચ, સોમવાર અને ફાગણ વદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૨ - સુર્યાસ્ત : ૬-૫૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૨ :

તા. ૧૬-૦૩-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૪,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ ઘનિષ્ઠા,

યોગઃ શિવ, કરણઃ ગર

 

તા. ૧૬ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય સુખાકારી રહે. જુની ઉઘરાણીના નાણા છૂટા થાય. નોકરી-ધંધામાં  ધીમે ધીમે કામમાં સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતા રાહતનો અનુભવ થાય.  સંતાન-પરિવારનો સાથ મળી રહેતા આનંદ રહે. સામાજિક-રાજકિય ક્ષેત્રે માન-સન્માનમાં  રાહત થતી જાય. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ સાબિત થાય.

બાળકની રાશિઃ મકર ૧૮:૧૩ સુધી પછી કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh