Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૭-૦૪
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૬ :
તા. ૦૮-૦૪-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ મૂળ,
યોગઃ પરિપાન, કરણઃ વિષ્ટિ
તા. ૦૮ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાતે આપે ધીરે ધીરે રાહત થતી જાય. પરદેશના કામમાં પ્રતિકૂળતા રહે. આરોગ્ય બાબતે સંભાળવું પડે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી કેળવવવી હિતાવહ રહેશે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સક્ષમ બનશો. ચિંતા-પરેશાની હળવી બને. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ સાબિત થાય. શુભ કાર્ય થાય.
બાળકની રાશિઃ ધન