Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં યોજાઈ નેશનલ લોકઅદાલત

જુદા જુદા ૯૭૦૦ કેસ રજૂ કરાયાઃ નાગરિકોને ઝડપથી મળી શકશે ન્યાયઃ

                                                                                                                                                                                                      

રાજ્યના કાનૂની સેવા સત્તામંડળના આદેશથી રાજ્યભરમાં આજે નેશનલ લોકઅદાલતનું આયોજન કરાયું છે. જેમાં જામનગરમાં પણ લોકઅદાલત યોજાઈ છે. જેમાં લેબર તકરાર, ફોજદારીના સમાધાન પાત્ર કેસ, લગ્ન વિષયક તકરાર, કૌટુંબિક તકરાર સહિતના ૯૭૦૦ જેટલા કેસ રજૂ કરવામાં આવ્યા છે. જામનગર ઉપરાંત જિલ્લાના છ તાલુકામાં પણ લોકઅદાલતની કામગીરી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh