Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરપુર-ગોંડલ-ખોડલધામ તથા રાજકોટના ખ્યાતનામ સ્થળોની સફર
જામનગર તા. ર૧: જામનગર ન્યૂઝ પેપર ડીલર્સ એસો. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એસો.ના સભ્યો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે જામનગરથી વીરપુર-ગોંડલ, ખોડલધામ-રાજકોટમાં રામસેતુ રામવન, રાજકોટમાં સંગ્રહાલય, અટલ સરોવરના સ્થળોની મુલાકાતનું આયોજન છે. જે વિતરક ભાઈઓ આ પ્રવાસમાં જોડાવા માંગતા હોય તેમણે તેમના નામ પ્રવિણભાઈ ગજરા (૯૮ર૪૪ પ૭૮૮૭), દિવ્યેશભાઈ (૯૩૭૬૮ ૩૩૯૭પ), દિનેશભાઈ સોઢા (૯પ૧ર૧ ૪૮પ૦૬), સુરેશભાઈ (૯૬૬ર૬ ૯૬ર૭૮) ને નામ નોંધાવી દેવા જણાવાયું છે.
આ પ્રવાસ એસો.ના સભ્યો માટે તદ્ન નિઃશુલ્ક છે. પ્રવાસ દરમિયાન બે વખત જમવાનું, બે ટાઈમ નાસ્તો અને ચા-પાણી આપવામાં આવશે.
આ પ્રવાસની બસ તા. ર૭-૧-ર૦ર૬ ના સવારે ૬ વાગ્યે કે.વી. રોડ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરેથી ઉપડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial