Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૨ ફેબ્રુઆરી, સોમવાર અને મહા વદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૬ - સુર્યાસ્ત : ૬-૩૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૧ :

તા. ૦૨-૦૨-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ આષ્લેષા,

યોગઃ આયુષ્માન, કરણઃ બાલવ

 

તા. ૦૨ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે આવકમાં વધારો થતો જણાય. જુની ઉઘરાણીના નાણા છુટા થાય.  આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. વ્યાવસાયિક બાબતે આપના અગત્યના કામનો, રૂકાવટ-વિલંબમાં  અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. સંતાન આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. આપના  કામકાજની કદર-પ્રશંસા થાય

બાળકની રાશિઃ કર્ક ૨૨:૪૮ સુધી પછી સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh