Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયા પાલિકા દ્વારા તત્કાલિન પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારના સમયમાં બગીચામાં અદ્યતન સુવિધાઓ વાળો સ્વીમીંગ પૂલ બનાવાયો હતો, જેનું લોકાર્પણ અઢી વર્ષ પહેલા થયું હતું. પણ તેને ચલાવવા બાબતે કાર્યવાહી નહીં થતા અઢી વર્ષ પછી તાજેતરમાં મુંબઈની એક ખાનગી એજન્સીને આ સ્વીમીંગપૂલ ચલાવવા દેવાતા પૂર્વ મંત્રી મૂળભાઈ બેરા દ્વારા આ સ્વીમીંગ પૂલ ખૂલ્લો મુકાયો હતો. જેમાં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial