Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં યોજાનાર યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા જશે

સંસદસભ્ય પૂનમબેન માડમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમની અમેરિકામાં યોજાનારી યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે પસંદગી થતા તારીખ ૮ મી ઓક્ટોબર-ર૦રપ થી તા. ૧૪ ઓક્ટોબર-ર૦રપ દરમિયાન અમેરિકામાં એસેમ્બલીમાં હાજર રહેનાર હોવાથી તા. ૮-૧૦-ર૦રપ થી તા. ૧૪-૧૦-ર૦રપ સુધી કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. તેઓના આ પ્રવાસ દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તથા ભાણવડમાં સંસદસભ્યના કાર્યાલય સવારે ૯-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલયઃ નિયો સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોનઃ ૦ર૮૮-ર૬૭૬૬૮૮, ર૬૭૦૧૦૦, ખંભાળિયા કાર્યાલયઃ પોસ્ટ ઓફિસ રોડ (ફોનઃ ૦ર૮૩૩-ર૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલયઃ વેરાડ નાકા બહાર (ફોનઃ ૦ર૮૯૬-ર૩ર૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh