Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં થોડા દિવસોથી મચ્છરોનો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહૃાો છે. લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોથી લોકો ત્રાહિમામ છે ત્યારે તંત્ર દ્વારા ફોગીંગ સહિતનાં પગલાઓ લઇ દવાના છંટકાવની કામગીરી કરવી જરુરી છે. મચ્છરોથી મેલેરીયા - ડેન્ગ્યુ સહિતનાં રોગો થતા હોય છે ત્યારે નાગરિકોને રોગચાળાથી રક્ષણ આપવા તંત્ર દ્વારા પગલા લેવામાં આવે એવી માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial