Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની આઈ.ટી.આર.એ.માં અભ્યાસ કરતા
જામનગરની આઇ.ટી.આર.એ.માં આયુર્વેદનો અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિવર્ષ વિશેષ હોય છે અને ઓણમ એ કેરળનો પ્રમુખ તહેવાર છે, ત્યારે ઇટ્રામાં કેરળના ૫૦થી વિદ્યાર્થીઓ-સંશોધકો દ્વારા ઓણમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓના પરંપરાગત પોષાક પહેરી, ફૂલોની રંગોળી(પુકલમ), થિરૃવાથીરા નૃત્ય, પાયસમ વિતરણ, મલ્યાલી મનકા-કેરલા શ્રીમન સ્પર્ધા અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આઇ.ટી.આર.એ. નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા વિવિધતામાં એકતાના દર્શન રૃપે તહેવારને નવાજવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial