Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોર્ટ સર્કીટના કારણે આગ ભભૂક્યાનું તારણઃ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં ગઈકાલે જીજે-૧૦-ટીવાય ૫૩૧ નંબરનું ચાર ચક્રિય વાહન વાયરીંગમાં શોર્ટ સર્કીટ થતાં સળગી ઉઠ્યું હતું. ત્યાં હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે દરમિયાન વાહનમાં ખાસ્સુ નુકસાન પહોંચ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial