Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: જામનગરના કે.આર. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તા. ૩૦/૮ ને શનિવારે સવારે ૯-૩૦ વાગ્યાથી પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં સર્વાઈક, સ્લીપ ડીસ્ક, કમરનો દુઃખાવો, ગાદીની તકલીફ, હૃદયરોગને લગતી સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે.
ડો. હિતેષ જાની (એક્સ પ્રિન્સિપાલ અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ, ગુજરાત આયુર્વેદ યુનિ.) કેમ્પમાં સેવા આપશે. જરૂરિયાતમંદને પંચકર્મ સારવાર પણ વિનામૂલ્યે આપવામાં આવશે. રજિસ્ટ્રેશન સમયે નિયત સમય આપવામાં આવશે. નામ નોંધાવવા માટે મો. ૭પ૬૭૬ ૬૧૩૪૬ અથવા ૯૪ર૯પ ૪૧૩૦ર નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial