Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૦ - સુર્યાસ્ત : ૭-૦૬
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૧૨ :
તા. ૧૪-૦૪-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ શતતારા,
યોગઃ શુકલ, કરણઃ કૌલવ
તા. ૧૪ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધાકિય દૃષ્ટિએ સારૃં રહે. આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. સિઝનલ ધંંધામાં લાભ-ફાયદો જણાય. ઘર-પરિવારના કામ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. વિદ્યાર્થીવર્ગની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરવી.
બાળકની રાશિઃ કુંભ