Advertisement
Author: નોબત સમાચાર

તમંચા સાથે ઝડપાયેલા શખ્સનો છૂટકારો ફરમાવતી જામનગર કોર્ટ

સવા બે વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૬: ખંભાળિયા બાયપાસ પાસેથી સવા બે વર્ષ પહેલાં તમંચા સાથે ઝડપાયેલા શખ્સનો અદાલત દ્વારા છૂટકારો ફરમાવાયો છે.

જામનગરના ખંભાળિયા બાય૫ાસ પાસેથી ગઈ તા.પ-૧ર-ર૩ના દિને પોલીસે દિલીપ ભરતભાઈ વાઘેલા નામના શખ્સને દેશી બનાવટના તમંચા સાથે દબોચી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ જામનગરની ચીફ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીના વકીલ નયન કનખરાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh