Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૬મી એપ્રિલે આયોજનઃ
જામનગર તા. ૧૪: જામનગરના વી.વી.ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક નેત્ર, દંત, કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧૬ના સવારે ૯ થી ૧૨ મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોશી, નિલકમલ શ્રીપ્રકાશ કાકલોતર, દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial