Advertisement
Author: નોબત સમાચાર

ઓખા અને બાંદ્રા ટર્મિનલ વચ્ચે સાપ્તાહિક સ્પે. ટ્રેનના ફેરા લંબાવાયા

૫શ્ચિમ રેલવે દ્વારા લેવાયો નિર્ણયઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૧: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના હેતુથી ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નંબર ૦૯૫૬૨ ઓખા  બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલઃ આ ટ્રેનના ફેરા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે. તથા ટ્રેન નંબર ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ  ઓખા સાપ્તાહિક સ્પેશિયલઃ આ ટ્રેનના ફેરા ૦૧ એપ્રિલ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh