Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના બ્રહ્મસમાજના હોદ્ેદારોનું સન્માન

જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર થતાં ખંભાળિયામાં ભાજપના કાર્યાલય કમલમમાં યોજવામાં આવેલા અભિવાદન સમારોહમાં દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણો જે હોદઓ પર ચૂંટાયા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપના જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમાયેલા ફાલ્ગુનીબેન વ્યાસ, મંત્રી કૃતિકાબેન ઠાકર, સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ સુદીપભાઈ હર્ષ, મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી લીનાબેન લહેરૂનું સન્માન થયું હતું. જેમાં જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ કાંતિભાઈ ઓડીય, શહેર પ્રમુખ ભાજપ મિલનભાઈ કિરત સાતા ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh