Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ ઈંગ્લિશ એકેડેમીમાં
ગેલ ઇન્ડિયા લિમિટેડ જામનગર દ્વારા ઓશવાળ ઇંગ્લિશ એકડમી માં તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવારે સવારે ૭ વાગ્યે સ્વચ્છ અને ગ્રીન એનર્જી પ્રત્યે જનજાગૃતિ લાવવા સક્ષમ ૨૦૨૬ અંતર્ગત ત્રણ કિમીની વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકથોનને ગેલ ઈન્ડિયા લિમિટેડ ના ઑઆઈસી બ્રિજેશ ચૌધરી, ઇન્ટેક્ટ જામનગરના ચેરપર્સન યાશી કુમારી જાડેજા, અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ હસ્તે ફ્લેગ ઓફ સાથે વોકથોન ઓશવાળ ઇંગ્લિશ એકડમી શરૂ થઈ સાત રસ્તા પુલ સર્કલ 'જનતા ફાટક' હરિયા સ્કૂલ માર્ગે પરત ઓશવાળ ઇંગ્લિશ એકડમીમાં પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં ૧૫ થી ૭૫ વર્ષની વયના ૭૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચત અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial