Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ટરનેશનલ આયુર્વેદ રિસર્ચ એન્ડ ઈથિક્સ સોસાયટી દ્વારા
જામનગર તા. ૧૦: આયુર્વેદ ચિકિત્સા અને અનુસંધાનને સમર્પિત વિશ્વ વિખ્યાત સંસ્થા-ઈન્ટરનેશનલ આયુર્વેદ સિર્ચ એન્ડ ઇથિક્સ સોસાયટી દ્વારા જામનગર શહેરના જૂના અને નામાંકિત આયુર્વેદ ચિકિત્સક ડો. નિશાંત શુકલને વિશ્વ પ્રતિષ્ઠિત અગ્નિવેષ એવોર્ડ દ્વારા જામનગરમાં ઈન્ટરનેશનલ આયુર્વેદ રિસર્ચ એન્ડ ઇથિક્સ સોસાયટીના પ્રમુખ ડો. પવન શર્મા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
આયુર્વેદ ચિકિત્સા અને અનુસંધાન પર તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડો. નિશાંત શુકલે પેટના રોગો, કિડની ફેલ્યોર, દમ, રૂમેટીઝા, લીવર ફેલ્યોર, સોરયાસીસ વગેરે રોગોની સફળ ચિકિત્સા કરી છે અને તેમના સામાજિક યોગદાન માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial