Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજમાં ટ્રેડીશનલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બંને વિભાગની સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજ મેનેજમેન્ટ કમિટીના સભ્ય, પ્રિન્સીપાલ રામ કેવલરામાણી, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial