Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી આર્યસમાજ-જામનગર દ્વારા સંચાલિત
રાજયની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને શ્રેષ્ઠ કામગીરી કરનારી શાળાઓને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક એવોર્ડ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે જાહેર કરાયેલા એવોર્ડમાં શ્રી આર્ય સમાજ-જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય-જામનગરે જામનગર શહેર કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, જે બદલ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદમંત્રી ધવલભાઈ બરછા, સર્વે પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો, સમગ્ર સભાસદોએ આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા અને તેમની ટીમને અભિનંદન પાઠવી અને તેમની આ શાળા સિદ્ધિને બિરદાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial