Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧: શ્રી વિસા શ્રીમાળી સોની સમાજના સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે, સેવામંડળના નવા આજીવન સભ્યો બનવા ઈચ્છુક જ્ઞાતિજનોએ આગામી તા. ૩૧-૩-ર૦ર૬ સુધીમાં આધાર કાર્ડ અને નોંધણી ફીના રૂ।. ૧૦૧ સાથે પ્રમોદભાઈ વડનગરા, અમૃતલાલ રામજી એન્ડ સન્સ, ચાંદી બજાર, તેમની દુકાને સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦ અને સાંજે ૬ થી ૭ દરમિયાન નામની નોંધણી કરાવી શકાશે. તા. ૩૦-૪-ર૦ર૬ સુધી નવા આજીવન સભ્યોની નોંધણી બંધ રાખવામાં આવશે. આથી તા. ૩૧-૩-ર૦ર૬ પહેલા નોંધણી કરાવવી અનિવાર્ય છે તેમ સેવામંડળના મંત્રી હિતેશભાઈ ભુવાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial