Advertisement
Author: નોબત સમાચાર

મોડદેવપીરદાદા રાજપૂત સમાજ દ્વારા મોડપીરડાડા તીર્થપ્રસાદનું આયોજન

રાજ્યના પૂર્વમંત્રી તથા અન્ય દાતાઓના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના મોડદેવપીરદાદા રાજપૂત સમાજ ભાવિક સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૩-૩-૨૬ના દિને ૪૯, દિગ્વિજય પ્લોટ, હનુમાન ટેકરી પાસે આવેલ મોડપીરદાદા મંદિરના સાનિધ્યમાં મોડપીરડાડા તીર્થ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૩ના સવારે ૭ વાગ્યે મહાઆરતી તથા ધ્વજા પૂજન, ૭:૩૦ વાગ્યે ધ્વજાનું સામૈયું, સવારે ૮ વાગ્યે મહા હવનનો આરંભ, ૧૧ વાગ્યે લ્લમહાપ્રસાદ, સાંજે ૪ વાગ્યે બહેનો દ્વારા રાસગરબા યોજાશે.

આ પ્રસંગે રાજ્યના પૂર્વ   મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા અન્ય દાતાઓ તરફથી મહાપ્રસાદ માટે આર્થિક સહયોગ મળ્યો છે. આ ધાર્મિકોત્સવ પ્રસંગે રાજ્યના મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્યો, રાજકિય આગેવાનો ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh