Advertisement
Author: નોબત સમાચાર

હવે જોગર્સ પાર્કમાં સિન્થેટિક જોગીંગ ટ્રેકની મળશે સુવિધા

ખાનગી કંપનીના સહયોગથી લાભ મળશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં તળાવની પાળે જોગીંગ ટ્રેકની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે હવે જોગર્સ પાર્કમાં જોગીંગ ટ્રેકની સુવિધા મળનાર છે. આ માટે ખાનગી કંપનીનો સહયોગ મળ્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા તળાવની પાળે જોગીંગ ટ્રેકની સુવિધા ઉપલબ્ધ કરાવવાઈ છે. જેનો અનેક લોકોલાભ લઈ રહ્યા છે.

બીજી તરફ શહેરમાં પેલેસ માર્ગે આવેલા રાજવી પરિવારની માલિકીના જોગર્સ પાર્કમાં પણ દરરોજ અસંખ્ય લોકો વોકિંગ અને જોગીંગ માટે આવે છે. ત્યાં પણ સિન્થેટિક ટ્રેકની સુવિધા ઉપલબ્ધ થનાર છે. આ માટે ખાનગી કંપનીએ ઓફર આપી છે, જેની ટૂંક સમયમાં અમલવારી કરવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh