Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા
જામનગર તા. ૯: છેલ્લા ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન જામનગરથી માટેલ પદયાત્રીઓના સંઘ રવાના થાય છે. તેમની સેવામાં ર૬ વર્ષથી શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જુદી-જુદી જગ્યાએ જરૂરી મેડિકલ કેમ્પ તથા વિસામો (રાત્રિ રોકાણ) ચા-દૂધ, કોફી, નાસ્તા, છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણના સેવા કેમ્પ રાખવામાં આવે છે.
આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોયલ, ધ્રોલ, લતીપર, ટંકારા પાસે વિવિધ કેમ્પો યોજાયા હતાં. આ સેવા કેમ્પમાં અશોકભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, સુરેશભાઈ સોલંકી, રમણીકભાઈ બારડ, કિશોરભાઈ પરમાર, જીગ્નેશભાઈ ઝાલા, દિલીપભાઈ કંચવા, મનીષભાઈ બારડ, દિપકભાઈ ચુડાસમા, રાજુભાઈ ભટ્ટી, હર્ષદ કંચવા, કુણાલ ભટ્ટી, ગોલુ, અશોકભાઈ મકવાણા, હિતેશભાઈ ચૌહાણ, આનંદભાઈ પરમાર, પ્રતિકભાઈ મકવાણા, કપિલ ચાવડા, જીતુ ડાડા, મનોજ ચાવડા, અજયસિંહ ચૌહાણ, ભાવેશભાઈ પરમાર, રાજુ મકવાણા, પ્રફુલ મકવાણા, મોનીલભાઈ પરમાર, કિશન વારા, ચંદુ જગતીયા, ભોજાણીભાઈ, દિવ્યેશભાઈ, પ્રતિકભાઈ, કેયુરભાઈ વિગેરેએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial