Advertisement
Author: નોબત સમાચાર

ડબાસંગ પ્રાથમિક શાળામાં સુલેખન સ્પર્ધા

બાલવાટિકાથી ધો. ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: લાલપુર તાલુકાની ડબાસંગ પ્રાથમિક શાળામાં બાલ વાટિકા થી ધો. ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે સુલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દાતા જયાબેન વિરચંદ પરબત શાહ (અરિહંત ઈન્ડસ્ટ્રીઝ-જામનગર) ના હસ્તે શાહ રૂપેશભાઈ પરિવાર તરફથી પુરસ્કાર સ્વરૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય જગદીશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમન ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh