Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઃ
જામનગર તા. ૭: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતાં જ સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ તાજેેતરમાં જ જેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં તેણે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે.
જામનગરમાં આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષના ઉમેદવારોના કેટલાક નામ જાહેર કર્યા છે. જેમાં વોર્ડ નંબર રમાં હનિફ હશનભાઈ મલેકના નામની જાહેરાત કરી હતી.
હજુ ફક્ત નામ જાહેર થયું છે અને ઉમેદવારી પત્ર ભરવાનું પણ બાકી છે, ત્યાં જ હનિફ જન મલેકે ગઈકાલે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા-સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. આથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial