Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગરની અરવિંદો સોસાયટી દ્વારા આવતીકાલે તા. ૨૧-૨-૨૬ના શ્રી માતાજીના જન્મદિન દર્શન નિમિત્તે શરૂ સેકશન રોડ પર આવેલ સાવિત્રી ભુવનમાં સવારે ૧૦ થી ૧૦:૩૦ સુધી સમાધિ પાસે સમૂહ ધ્યાન તથા સાંજે ૭ થી ૮ સુધી ભજન, વાચન, ધ્યાનનો કાર્યક્રમ રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial