Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં
જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'અટલ ભવન'માં જિલ્લા ભાજપ દ્વારા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના માહોલ સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિ.પં.ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રણમલભાઈ કાંબરીયા, મંત્રી કુમારપાલસિંહ રાણા સોશ્યલ મીડિયા કન્વીનર, ભવદીપ પંડયા મીડિયા કન્વીનર, નરેન્દ્રસિંહ પરમાર, મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન સંઘાણી, જિ.પં. સદસ્ય ભરતભાઈ બોરસદીયા, તાલુકા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ પરમાર, જમનભાઈ સોજીત્રા, જગદીશભાઈ સવાણી, વિક્રમભાઈ ચુડાસમા, ભરતસિંહ જાડેજા, ઈલાબેન જાની, ચેતનાબેન નિમાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડો. વિનુભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial