Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૪૫ - સુર્યાસ્તઃ ૭-૦૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૯:
તા. ૨૭-૦૩-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૫,
મુસ્લિમ રોજઃ ૦૭, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ અતિગંડ, કરણઃ તૈતિવ
તા. ૨૭ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપને શારીરિક-માનસિક કોઈને કોઈ પરેશાની આપને રહ્યા કરે. આરોગ્યની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડે. નોકરી-ધંધામાં વર્ષ પસાર થાય તેમ ધીરે ધીરે રાહત થતી જાય. તેમ છતાં આપે એકદમ ઉતાવળમાં-આવેશમાં આવી જઈને કોઈ કામ કરવા નહીં. યાત્રા-પ્રવાસ દરમ્યાન ખર્ચ-ખરીદી વધી જતા નાણાભીડ અનુભવાય.
બાળકની રાશિઃ મિથુન ૦૯:૩૮ સુધી પછી કર્ક