Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૪ દેશના પ૦૦ સ્પર્ધકોમાં ભારત વતી એકમાત્ર યુવતીઃ
જામનગર તા. ૨૩: જામનગરની એક યુવતીએ તાજેતરમાં સીએમસી કેર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીજું સ્થાન મેળવીને જામનગર નહીં, પણ ગુજરાતનું ગૌરવ વધારેલ છે. થોડા દિવસ પહેલા યોજાયેલ આ સ્પર્ધામાં જામનગરમાં સાત વર્ષથી બેલસ મેક ઓવર સ્ટુડિયો ચલાવતી ખ્યાતી વિજય જોષીએ ભારત તરફથી ભાગ લઈને સીએમસી કેર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની એક માત્ર મહિલા સ્પર્ધક તરીકે ગૌરવ વધાર્યું છે.
ઓનલાઈન યોજાયેલ આ સ્પર્ધામાં ર૪ દેશના પ૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ હોય છે. ૮૮ વર્ષથી આ સ્પર્ધા યોજાઈ રહી છે, ત્યારે ભારતે આ વખતે પ્રથમ વખત ખ્યાતીએ બ્રાઈડલ મેકઅપ કેટેગરીમાં ભાગ લઈને વિશ્વભરમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તેણીએ બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial