Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ષાબંધન પર્વની ઉજવણીઃ
જામનગરની જી.ડી.ગોએન્કા પબ્લિક સ્કૂલની જી-૮થી જી-૧૦ ની દીકરીઓએ દેશની સરહદની સુરક્ષા કરતા ભારતીય સૈનિકોને ધાર્મિક પરંપરા પ્રમાણે રાખડી બાંધી દેશપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો. દીકરીઓએ જાતે બનાવેલ રાખડી, શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો તથા ડાયરેકટર સંજય પાંડેલવાલે દીકરીઓના આ પુણ્ય કાર્ય અને દેશપ્રેમની પ્રશંસા કરી સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial