Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રીઓ અને પરિવહનને ધ્યાને લઈ દબાણો હટાવતુ તંત્રઃ નડતરરૂપ બાંધકામો પર બુલડોઝર

શહેર વચ્ચેથી ૫સાર થતા નેશનલ હાઈવે પર ડિમોલીશન

                                                                                                                                                                                                      

યાત્રાધામ દ્વારકામાં આગામી ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે લાખો ભાવિકો પગપાળા, રેલ, રોડ માર્ગે દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો તથા હાઈવે પર વ્યાપક ભીડભાડની સંભાવના જોતાં વાહનોની અવરજવર સરળ બને અને પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે દ્વારકા શહેર વચ્ચેથી નિકળતા નેશનલ હાઈવે પરના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. વહીવટી મંત્રે પોલીસ કાફલો સાથે રાખી હાઈવે પરના નડતરરૂપ કાચા-પાકા દબાણોને હટાવવાની કામગીરી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh