Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫બુભા માણેકના ધર્મોત્સવમાં હાજરી આપવા પહોંચેલા
દ્વારકાના ધારાસભ્ય ૫બુભા માણેક દ્વારા આયોજીત ધર્મોત્સવમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ દ્વારકા પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મૂળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial