Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયામાં માનવસેવા સમિતિના ઉપક્રમે મુંબઈ સ્થિત ગાંધી ગ્રુપ ચેરી. ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદિયાણી ગાંધી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદોને ધાબળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારીએ સૌનું સ્વાગત કર્યું હતું. પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠિયા, ધીરેનભાઈ બદિયાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. હેમંતભાઈ જેઠવા તથા સુંદરજીભાઈ સુરેલિયાએ વ્યવસ્થા જાળવી હતી. આભારદર્શન દિલીપભાઈ વિઠ્ઠલાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial