Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળના લતીપુરમાં યોજાયો સેવા સેતુ

ઘરઆંગણે કામો થઈ જતા લોકોને રાહતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ધ્રોળ તાલુકાના લતીપુર ગામે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આધાર કાર્ડ, વિધવા સહાયના અરજીપત્રો, આરોગ્ય સેવાઓ અને ખેતીવિષયક યોજનાઓ લગતી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કચેરીનો સ્ટાફ અને લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સથે ગામના સરપંચ, ઉપસરપંચ તથા વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. વહીવટી તંત્રના આ પ્રયાસથી ગ્રામજનોને ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળતા આનંદની લાગણી ફેલાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh