Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧ર માર્ચ, ગુરૂવાર અને ફાગણ વદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૯ - સુર્યાસ્ત : ૬-૫૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૯ :

તા. ૧૨-૦૩-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,

મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ મૂળ,

યોગઃ સિદ્ધિ, કરણઃ તૈતિલ

 

તા. ૧૨ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપને આરોગ્યને લગતી તકલીફ રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં  કાળજી રાખવી આવશ્યક બની રહે. વ્યાવસાયિક બાબતે ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં.  પરંતુ કેટલાક અગત્યના કામ ઉકેલાતા રાહત જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય  ક્ષેત્રે તંગીનો સામનો કરવો પડે. સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા રહે.

બાળકની રાશિઃ વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh