Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલઃ
સલાયા તા. ૮: સલાયામાં તળાવની પાળ પાસેથી પોલીસે ચાર શખ્સને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડ્યા છે. પટમાંથી રોકડ, મોબાઈલ સહિત રૂ।.૩૧૦૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સલાયામાં ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન તળાવની પાળ પાસે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ ટીમ ત્યાં ધસી ગઈ હતી. આ સ્થળેથી ચાર શખ્સ ગંજીપાના વડે તીનપત્તી રમતા મળી આવ્યા હતા. સ્થળ પરથી રૂ।.૧૧૦૮૦ રોકડા, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ।.૩૧૦૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે. આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial